Spiritual discourse on the occasion of Guru Purnima at Hansol



Spiritual discourse on the occasion of Guru Purnima at Hansol

On the occasion of Guru Purnima Spiritual discourse will be held at Shri Madhusudan Dhyanyog Niketan, Hansol, Near Indira Bridge. Shri Dhyanyogi Omdas Ji-The Chairman of Niketan, will preach the teaching of Brahmnad & Shatipat. Thousands of devotees from all parts of the country will attend the said spiritual event.

Email: omdasjimaharaj@gmail.com

*****************************************************

गुरु पुर्णिमा के सुअवसर पर हनसोल में प्रवचन का आयोजन


आधुनिक समाज में स्वच्छ संस्कार को जन-जीवन में धारण करने के उद्देश्य से श्री मधुसूदन ध्यानयोग निकेतन हनसोल नियर इन्दिरा ब्रिज में गुरु पुर्णिमा के दिन धार्मिक प्रवचन का आयोजन किया जाएगा। इस आध्यात्मिक कार्यकर्म में बृह्म्नाद व शक्तिपात के माध्यम से उक्त आश्रम के प्रमुख श्री ध्यानयोगी ओमदासजी महाराज उपस्थित विशाल जनसमूह को प्रवचन सुनाएगें। गौरतलब है कि इस प्रवचन का साके लिए देश के विभिन्न क्षेत्रों से आने वाले भारी संख्या में श्र्द्धालुयों को रसपान कराएंगे।

****************************************************

ગુરૂ પૂર્ણિમાના અવસર પર શ્રી મધુસૂદન ધ્યાનયોગ નિકેતન હાંસોલમાં પ્રવચનનું આયોજન

આધુનિક સમાજમાં સ્વચ્છ સંસ્કારને જીવનમાં ધારણ કરવાના ઉદ્દેશ્યથી શ્રી મધુસૂદન ધ્યાનયોગ નિકેતન હાંસોલ પાસે આવેલ ઈન્દિરા બ્રિજમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવશે. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં બ્રહ્મનાદ અને શક્તિપાઠના માધ્યમ દ્વારા આ આશ્રમના પ્રમુખ શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજ ઉપસ્થિત લોકોને પ્રવચન સંભળાવશે. નોંધનીય છે કે આ પ્રવચનનો સારાંશ સાંભળવા માટે દેશના વિવિધ સ્થાનો પરથી આવનાર મોટી સંખ્યાના શ્રદ્ધાળુઓને રસપાન કરાવશે.

Labels: ,